GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ?

પપૈયા, અનાનસ
દ્રાક્ષ
કેરી અને કેળાં
બટાટા અને ટામેટાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ?

લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો
નાણાં ખરડો
પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો
એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કઈ નવી ડિઝિટલ એપ લોન્ચ કરવામાં આવી છે ?

પોસ્ટ PAY
RUPAY સિલેક્ટ
RUPAY કોન્ટેકલેસ
ડાક PAY

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનુ માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ?

નાબાર્ડ
નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP