ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ?

દારા શિકોહ
ઔરંગઝેબ
મુરાદ બક્ષ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ?

પાણી દરવાજો
કારંજ
મહુડી ભાગોળ
હીરા સલાટ દરવાજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

કુતુબુદ્દીન અહમદશાહ
અહમદશાહ
મહમૂદ બેગડો
મુઝફ્ફરશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP