ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ખાણ ખાંભી પત્ર ધગશ ખાણ ખાંભી પત્ર ધગશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સંસ્કૃતિ’ - સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી દ્રવ્યવાચક સમૂહવાચક અવિકારી વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનીધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનીધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંગળી વાંસણી વાંસોડ વાંસલો વાંગળી વાંસણી વાંસોડ વાંસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP