ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૃતજ્ઞ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કર્મઠ અજ્ઞાન કૃતધ્ન ગરિમા કર્મઠ અજ્ઞાન કૃતધ્ન ગરિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દેનાર શ્રીમંત શેઠ દાતા દેનાર શ્રીમંત શેઠ દાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. કારણે જ આ બધું કારણે જ આ બધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો. સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક ક્રિયાવિશેષણ નથી સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક ક્રિયાવિશેષણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભૂતિ સહાનુભુતી સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP