ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે. તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે. દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી. મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે. તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે. દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. પૃથ્વી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા પૃથ્વી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. બસ ગામ જ રહી બસ ગામ જ રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP