GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "વાય હવા વળ ખાતું આભ,વાદળમાં ખેંચાતું આભ." મનહર ચોપાઈ મંદાક્રાન્તા હરિગીત મનહર ચોપાઈ મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે, તેના આધારે સાચા જોડકા જોડો. દેશ-સંગઠન(a) રશિયા(b) અમેરિકા (c) ચીન (d) યુરોપિયન યુનિયન સંચરણ વ્યવસ્થા1. જી.પી.એસ 2. બિદાઉ 3. ગ્લોનાસ 4. ગેલેલિયો a-3, b-1, c-4, d-2 a-3, b-1, c-2, d-4 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 a-3, b-1, c-4, d-2 a-3, b-1, c-2, d-4 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) A મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. B આ જોડી 9 દિવસમાં કરી શકે છે, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો બે જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકશે ? 4 દિવસો 5 દિવસો 3 દિવસો 4(1/2) દિવસો 4 દિવસો 5 દિવસો 3 દિવસો 4(1/2) દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'અગત્સ્યના વાયદા' અગત્યની વાત વાયદા બજારમાં બેસવું કશા કામનું ન હોવું વચન ન પાળવું અગત્યની વાત વાયદા બજારમાં બેસવું કશા કામનું ન હોવું વચન ન પાળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'નિશાન'ની સમાનાર્થી સાચી જોડણી કઈ છે ? ચિન્હ ચિહન ચિહ્ન ચિનહ ચિન્હ ચિહન ચિહ્ન ચિનહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'અનિલ' નો સમાનાર્થી શબ્દ આપો. જળ અવકાશ અગ્નિ પવન જળ અવકાશ અગ્નિ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP