કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જળજીવન મિશન હેઠળ ક્યા વર્ષ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લીટર પાણી પુરવઠો આપવાનો લક્ષ્યાંક છે ? વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? કર્ણાટક નવી દિલ્હી ગુજરાત હરિયાણા કર્ણાટક નવી દિલ્હી ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ વસવાટ (નિવાસ) દિવસ (World Habitat Day) ક્યારે મનાવાય છે ? 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 6 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? નારાયણઘાટ વિજયઘાટ કિસાનઘાટ અભયઘાટ નારાયણઘાટ વિજયઘાટ કિસાનઘાટ અભયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ? ઘરવાલ રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ બિહાર રેજિમેન્ટ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ બિહાર રેજિમેન્ટ રાજપુતાના રાઈફલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? અમેરિકા બ્રિટન બાંગ્લાદેશ પાકિસ્તાન અમેરિકા બ્રિટન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP