કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? ઑસ્ટ્રેલિયા અમેરિકા યુરોપિયન યુનિયન G20 ઑસ્ટ્રેલિયા અમેરિકા યુરોપિયન યુનિયન G20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 2023માં કારનો સૌથી મોટો નિકાસકાર દેશ ક્યો બન્યો ? ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યે દરેક જિલ્લામાં 2-2 ‘લવ-કુશ વાટિકા’ સ્થાપવાની જાહેરાત કરી ? પંજાબ આસામ રાજસ્થાન સિક્કિમ પંજાબ આસામ રાજસ્થાન સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર અને વાણિજ્યને સુગમ બનાવવા માટે ડૉકી લેન્ડ પોર્ટ (Dawki Land Port)નું ઉદ્ઘાટન કરાયું ? મેઘાલય મિઝોરમ ત્રિપુરા પ.બંગાળ મેઘાલય મિઝોરમ ત્રિપુરા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી જોધપુર હૈદરાબાદ પુણે નવી દિલ્હી જોધપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ (International Day of Light) ક્યારે મનાવાય છે ? 19 મે 16 મે 14 મે 13 મે 19 મે 16 મે 14 મે 13 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP