GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? દરયો દરીઓ દરીયો દરિયો દરયો દરીઓ દરીયો દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'વિનીત' નો વિરોધી શબ્દ આપો. પુરુષ ઉધ્ધત પરીક્ષા નવનીત પુરુષ ઉધ્ધત પરીક્ષા નવનીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) A Participle is a word which is partly a Verb and partly ___ a conjunction a noun an adverb an adjective a conjunction a noun an adverb an adjective ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !"ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !" પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા હરિગીત પૃથ્વી મંદાક્રાંતા વસંતતિલકા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've tried reading the manual but it's all ___ to me." Complete the idiom. French Latin Greek German French Latin Greek German ANSWER DOWNLOAD GUJARATI MCQ APP