GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના ફળો અને શાકભાજી પૈકી ક્યા ઉત્પાદનના સંબંધે ભારત વિશ્વમાં પ્રથમ નંબર છે ?

બટાટા અને ટામેટાં
પપૈયા, અનાનસ
દ્રાક્ષ
કેરી અને કેળાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શહેરી ક્ષેત્રમાં "ગરીબી રેખા" માપવા માટે નીચેનામાંથી સરેરાશ કેટલી ઓછામાં ઓછી કેલેરી પ્રતિદિન પ્રતિ વ્યક્તિ માટે નિર્ધારીત કરવામાં આવી છે ?

2200
2100
2700
2400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP