GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
જૂનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઈટ ખનીજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે ?

ફ્લોરસ્પાર
મિલિયોલાઈટ
ડોલોમાઈટ
પનાલા ડિપોઝિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?

મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો
કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી
ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શહેરી ક્ષેત્રમાં "ગરીબી રેખા" માપવા માટે નીચેનામાંથી સરેરાશ કેટલી ઓછામાં ઓછી કેલેરી પ્રતિદિન પ્રતિ વ્યક્તિ માટે નિર્ધારીત કરવામાં આવી છે ?

2400
2700
2100
2200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP