GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'આત્મજા' નો સમાનાર્થી શબ્દ આપો. મજા આત્મા મન દીકરી મજા આત્મા મન દીકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો નાણાં ખરડો એકત્રિતનિધિમાંથી કરવામાં આવતા ખર્ચની મંજૂરી માટેનો ખરડો લેખાનુદાન અનુસારના ખર્ચની મંજૂરી માટેનો ખરડો પૂરક માંગણીઓના ખર્ચ માટેનો ખરડો નાણાં ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Either" and "Neither" are ___ adjectives. Possessive Distributive Demonstrative Quantitative Possessive Distributive Demonstrative Quantitative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "She's been going around (tell) ___ everyone we're getting married." Put the verb in the brackets in the correct form: telling told tells to tell telling told tells to tell ANSWER DOWNLOAD GUJARATI MCQ APP