GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'ટપટપનું નહીં મમ્ મમ્ નું કામ છે.' ટપટપ સહન ન થાય મમ્ મમ્ સહન થાય એમ છે. ટપારવાથી કામ નહિ સરે. કોઈપણ રીતે કામ સરે એ અગત્યનું છે. ટપટપ વધારે સારું સંગીત છે. ટપટપ સહન ન થાય મમ્ મમ્ સહન થાય એમ છે. ટપારવાથી કામ નહિ સરે. કોઈપણ રીતે કામ સરે એ અગત્યનું છે. ટપટપ વધારે સારું સંગીત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ? નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Either" and "Neither" are ___ adjectives. Possessive Distributive Quantitative Demonstrative Possessive Distributive Quantitative Demonstrative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the correct spelling: Pronunsiation Pronanciation Pronounciation Pronunciation Pronunsiation Pronanciation Pronounciation Pronunciation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ? પર્યાવરણ મૈત્રીપૂર્ણ શુદ્ધ અને ભેળસેળ રહિત પ્રોટીન સમૃદ્ધ આર્થિક રીતે સદ્ધર પર્યાવરણ મૈત્રીપૂર્ણ શુદ્ધ અને ભેળસેળ રહિત પ્રોટીન સમૃદ્ધ આર્થિક રીતે સદ્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ? આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં જૂનાગઢમાં ગિરનાર ઉપર આબુપર્વત પરના દેલવાડાના મંદિરો શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં જૂનાગઢમાં ગિરનાર ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP