GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 14 વર્ષ 42 વર્ષ 36 વર્ષ 65 વર્ષ 14 વર્ષ 42 વર્ષ 36 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Fill in the blank with the correct form of the verb in the simple future tense:"___ you ___ with me tomorrow?" (come) Would, be coming Will, come Shall, come Shoud, come Would, be coming Will, come Shall, come Shoud, come ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Writing Re-writing Setting Editing Writing Re-writing Setting Editing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ? સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? મોરારજી દેસાઈ મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મોરારજી દેસાઈ મહાત્મા ગાંધીજી ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? હરિણી સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP