ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ આંતર પ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતર પ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? સાચોસાચ ટગરટગર છનછન ટાપટીપ સાચોસાચ ટગરટગર છનછન ટાપટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ પ્રાસનું પ્રાસ અર્થા ઉપમા અંત્યાનુપ્રાસ પ્રાસનું પ્રાસ અર્થા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ ખાંભી ખાણ પત્ર ધગશ ખાંભી ખાણ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચીત પરિચિત પરીચિત પરીચીત પરિચીત પરિચિત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP