મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ આપેલ તમામ સામાજિક વીમો ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક સેવાઓ આપેલ તમામ સામાજિક વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? વારસો અનુવંશ સજીવ નિર્જીવ વારસો અનુવંશ સજીવ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP