મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું કૂતરો ઉંદર ઘોડો ઘેટું કૂતરો ઉંદર ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? મનોમાપનલક્ષી સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી સમાજલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? આપખુદ અધિકારવાદી સામેલગીરી વિનાની લાડ લડાવવાની આપખુદ અધિકારવાદી સામેલગીરી વિનાની લાડ લડાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? કાર્લ માર્ક્સ એમ. એન. રોય બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત કાર્લ માર્ક્સ એમ. એન. રોય બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP