મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મ્યુલર કિશ્ર્ચયન
સ્ટીફન જોન્સ
મેક્સ વેબર
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સામાજીકરણ
સમૂહ દ્વારા સર્જન
વર્તનનો માપદંડ
સંસ્થાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

લાડ લડાવવાની
સામેલગીરી વિનાની
આપખુદ
અધિકારવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક પ્રક્રિયા
સામાજિક નિયંત્રણ
સામાજિક વ્યવસ્થા
સામાજિક ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP