મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો આપેલ તમામ સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો આપેલ તમામ સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? કાર્લ માર્ક્સ એમ. એન. રોય બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત કાર્લ માર્ક્સ એમ. એન. રોય બી. એફી સ્કીનર ઓગસ્ટ કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP