મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક પ્રક્રિયા સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રીયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે એમ.એન.શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું ઉંદર ઘોડો કૂતરો ઘેટું ઉંદર ઘોડો કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP