મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ જહોન્સન યંગ અને મેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ એમ.એન.શ્રીનિવાસ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ એમ.એન.શ્રીનિવાસ વિશ્વનાથ મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP