મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? જહોન્સન મેકાઈવર અને પેજ યંગ અને મેક ગિન્સબર્ગ જહોન્સન મેકાઈવર અને પેજ યંગ અને મેક ગિન્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘોડો ઉંદર ઘેટું કૂતરો ઘોડો ઉંદર ઘેટું કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ નિર્જીવ સજીવ વારસો અનુવંશ નિર્જીવ સજીવ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. વય રક્તસંબંધો લિંગ કુશળતા વય રક્તસંબંધો લિંગ કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? લાડ લડાવવાની આપખુદ સામેલગીરી વિનાની અધિકારવાદી લાડ લડાવવાની આપખુદ સામેલગીરી વિનાની અધિકારવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP