મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

વિશ્વનાથ મોહન
એમ.એન.શ્રીનિવાસ
યોગેન્દ્રસિંહ
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સવેબર
એમ.એન.શ્રીનિવાસ
એમીલ દર્ખીમ
એન્દ્રે બેતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

નરેન્દ્રનાથ સેનગુપ્તા
અમિત અબ્રાહમ
ગોવિંદરાજ પદ્મનાભન
જી.ડી.બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP