મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? સ્પેઈન ફ્રાન્સ ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા સ્પેઈન ફ્રાન્સ ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. લિંગ રક્તસંબંધો કુશળતા વય લિંગ રક્તસંબંધો કુશળતા વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ નિર્જીવ વારસો સજીવ અનુવંશ નિર્જીવ વારસો સજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP