ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? નિરંજન ભગત મીરાંબાઈ ઉમાશંકર જોશી કલાપી નિરંજન ભગત મીરાંબાઈ ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP