પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ? પૂર્વ ઘાટ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટ હિમાચલ પ્રદેશ પૂર્વ ઘાટ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? સી. ઓલ. પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઈડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી કયો સાચો જવાબ છે ? રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ આપેલ તમામ બન્દીપુર ટાઈગર રિઝર્વ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ આપેલ તમામ બન્દીપુર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? એનિમિયા મિનામાટા ઈતાઈ ઈતાઈ પ્લેગ એનિમિયા મિનામાટા ઈતાઈ ઈતાઈ પ્લેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ? માનવીય ફરજ સામાજિક ફરજ નૈતિક ફરજ રાજકીય ફરજ માનવીય ફરજ સામાજિક ફરજ નૈતિક ફરજ રાજકીય ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP