સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (5k+1)² ને 5 વડે ભાગતા ___ શેષ રહે છે. 1 1 અથવા 2 0(zero) 2 1 1 અથવા 2 0(zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? લાન્ગ્રાજની રીત ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ લાન્ગ્રાજની રીત ન્યૂટન આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2, 5, 8, 11, 14, ___ એ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો. 92 74 78 77 92 74 78 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 6075 5975 6125 6025 6075 5975 6125 6025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP