કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા?

વર્ષ 1938-1943
વર્ષ 1939-1945
વર્ષ 1945-1948
વર્ષ 1943-1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ?

રાજેશ બંસલ
જેન ગુડાલ
આમાંથી કોઈ નહિ
જગજીત પવાડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ?

ઈઝરાયેલ
ચીન
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP