સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/11 17/11 11/17 10/16 5/11 17/11 11/17 10/16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા શેષ 1 વધે. 2521 2519 7559 7561 2521 2519 7559 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2620 2520 2650 2040 2620 2520 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 12.5 125000 12500 1.25 12.5 125000 12500 1.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ... 200 225 150 125 200 225 150 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ___ એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા. મેક્સ વેબર કાર્લ માકર્સ ઈમાઈલ દુર્ખીમ ઓગષ્ટ કોમ્ટ મેક્સ વેબર કાર્લ માકર્સ ઈમાઈલ દુર્ખીમ ઓગષ્ટ કોમ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP