Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ? ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 યોગ્ય જોડ જોડો ?(A) નારાયણ ધાટ (B) ચૈત્રભુમિ (C) મહાપ્રયાણ ઘાટ (D) મરીના બીચ (1) ચેન્નાઇ(2) મુંબઈ (3) પટના (4) અમદાવાદ A-4, B-2, C-3, D-1 A-1, B-3, C-2, D-4 A-1, B-2, C-3, D-4 D-1, C-2, B-3, A-4 A-4, B-2, C-3, D-1 A-1, B-3, C-2, D-4 A-1, B-2, C-3, D-4 D-1, C-2, B-3, A-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? અરુણાચલપ્રદેશ પંજાબ હરીયાણા જમ્મુ કાશ્મીર અરુણાચલપ્રદેશ પંજાબ હરીયાણા જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયો દેશ ‘સયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન’ના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું ? ઇંગ્લેન્ડ દક્ષિણ કોરિયા ઈરાન અમેરિકા ઇંગ્લેન્ડ દક્ષિણ કોરિયા ઈરાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના બીજા નંબરના કાયદા અધિકારી કોણ ગણાય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP