Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂા.6880
રૂા.6440
રૂ.6300
રૂા.6620

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

છંદોગ્ય ઉપનિષદ
કંઠ ઉપનિષદ
મુંડક ઉપનિષદ
કેન ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,000
રૂ. 3,170
રૂ. 3,300
રૂ. 3,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ખુશ્બૂ ગુજરાત કી' શું છે ?

ગુજરાતના અણમોલ વારસાને દર્શાવતી એડવર્ટાઈઝીંગ ફિલ્મ
ગુજરાતની યશગાથા અંગેનું માહિતી પુસ્તક
કૃષિ યુનિવર્સીટીએ શોધેલી બાસમતી ચોખાની નવી જાત
ગુજરાતની જાણિતી ચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP