કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ? અમરાવતી કવરત્તી જયપુર પોર્ટબ્લેર અમરાવતી કવરત્તી જયપુર પોર્ટબ્લેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? ઓમાન કઝાખસ્તાન નાઈજીરિયા નોર્વે ઓમાન કઝાખસ્તાન નાઈજીરિયા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? ઝાંસી પુણે નોઈડા ફૈઝાબાદ ઝાંસી પુણે નોઈડા ફૈઝાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ મિથેન આધારિત રોકેટ લૉન્ચ કર્યું ? જાપાન ફ્રાન્સ જર્મની ચીન જાપાન ફ્રાન્સ જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP