ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ગંગા-સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ? ગોદાવરી ક્રિષ્ણા મહાનદી કાવેરી ગોદાવરી ક્રિષ્ણા મહાનદી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP