ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
નર્મદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

ભૈયાદાદા
બિલીપત્ર
પોસ્ટ ઓફિસ
સોનેરી પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP