યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ?

તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"Performance on health outcome - A reference guidebook" કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે ?

આરોગ્ય આયોગ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
ગુજરાત સરકાર
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
___ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે.

ફોસ્ટર હોમ
બાળ સંરક્ષણ ગૃહ
નારી સંરક્ષણ ગૃહ
સ્પેશ્યલ હોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP