યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ? એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ દ્રષ્ટિહીન વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય શ્રવણ મંદ વ્યક્તિ એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ દ્રષ્ટિહીન વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય શ્રવણ મંદ વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 3-10 11-18 18-25 45-60 3-10 11-18 18-25 45-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત 'VCE' નું આખું નામ શું છે ? Village Computer Entrepreneur Village Computer Export Village Chemical Entrepreneur Village Computer Expert Village Computer Entrepreneur Village Computer Export Village Chemical Entrepreneur Village Computer Expert ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) NHM એટલે... નેશનલ હેલ્થ મિડીયા નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિશન ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિડીયા નેશનલ હાઉસ મિશન નેશનલ હેલ્થ મિશન ન્યુટ્રીશન હેલ્થ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ધાનપુર તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો સંજેલી તાલુકો ધાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ? ચાર સાત છ પાંચ ચાર સાત છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP