યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-60 18-40 18-50 18-70 18-60 18-40 18-50 18-70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મને ભિક્ષામાં, તમે દીકરીને ભણાવશો એવું વચન આપો." આ વાક્ય કોનું છે ? સુશ્રી વસુબહેન ત્રિવેદી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી આનંદીબેન પટેલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુશ્રી વસુબહેન ત્રિવેદી શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી આનંદીબેન પટેલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? 300 દિવસ 365 દિવસ 100 દિવસ 200 દિવસ 300 દિવસ 365 દિવસ 100 દિવસ 200 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ? આયુર્વેદિક સારવાર ઉડ્ડયન તાલીમ ટકાઉ કૃષિ વિકાસ જળચર સંશોધન આયુર્વેદિક સારવાર ઉડ્ડયન તાલીમ ટકાઉ કૃષિ વિકાસ જળચર સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? રૂ. 26,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 20,000 સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ? સરદાર પટેલ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP