યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ? આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ દરેક માટે ઘરનું આયોજન ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ દરેક માટે ઘરનું આયોજન ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે ? આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. એ.એન.એમ. સુપરવાઇઝર મેડિકલ ઓફિસર આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ. એ.એન.એમ. સુપરવાઇઝર મેડિકલ ઓફિસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ? દેશની સેનાના આધુનિકરણ માટેનો આપેલ પૈકી એક પણ નહીં દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સેનાના આધુનિકરણ માટેનો આપેલ પૈકી એક પણ નહીં દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? સંકલિત ધાન્ય વિકાસ યોજના સેરી કલ્ચર યોજના બ્રહ્મોયોગી યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના સેરી કલ્ચર યોજના બ્રહ્મોયોગી યોજના માનવ ગરીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ? આપેલ તમામ મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા આપેલ તમામ મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP