યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ? ઈ.સ. 2020 ઈ.સ. 2021 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ઈ.સ. 2020 ઈ.સ. 2021 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? TCS ઈન્ફોસીસ ઈન્ટેલ NIC ગાંધીનગર TCS ઈન્ફોસીસ ઈન્ટેલ NIC ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કયા વર્ષથી ICDS યોજના સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી ? 2005-06 2003-04 2008-09 2001-02 2005-06 2003-04 2008-09 2001-02 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ? સગર્ભા માતા અને નવજાત શિશુ સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ ફક્ત નવજાત શિશુ ધાત્રી માતા સગર્ભા માતા અને નવજાત શિશુ સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ ફક્ત નવજાત શિશુ ધાત્રી માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ? વાણિજ્ય મંત્રાલય NITI આયોગ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય વાણિજ્ય મંત્રાલય NITI આયોગ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના કયા નામથી ઓળખાય છે ? શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP