યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ? યુ.જી.સી. ભારત સરકાર રાજ્ય સરકાર જિલ્લા પંચાયત યુ.જી.સી. ભારત સરકાર રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? રસીકરણ કાર્યક્રમ નાના ઉદ્યોગોને મૂડી સહાય સોલાર પ્રોજેક્ટ પ્રાથમિક શિક્ષણ રસીકરણ કાર્યક્રમ નાના ઉદ્યોગોને મૂડી સહાય સોલાર પ્રોજેક્ટ પ્રાથમિક શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડલનું આખું નામ શું છે ? Private public partnership Partnership of public people Personal public partnership Public private partnership Private public partnership Partnership of public people Personal public partnership Public private partnership ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અંત્યોદય યોજના મધ્યાહન ભોજન યોજના આપેલ તમામ યોજનાઓ અન્નપૂર્ણા અંત્યોદય યોજના મધ્યાહન ભોજન યોજના આપેલ તમામ યોજનાઓ અન્નપૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે: 24 કલાક 05 દિવસ 48 કલાક 10 દિવસ 24 કલાક 05 દિવસ 48 કલાક 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ? કોલસ્ટરોલ હિમોગ્લોબીન બ્લડ સુગર સીરમ ફેરીટીન કોલસ્ટરોલ હિમોગ્લોબીન બ્લડ સુગર સીરમ ફેરીટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP