યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ? 22 18 36 40 22 18 36 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? વિજ્ઞાન શિક્ષણ પર્યાવરણ કૃષિ વિજ્ઞાન શિક્ષણ પર્યાવરણ કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? સૌથી વધુ સાક્ષરતા હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? કૃપા કાર્ડ મમતા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મા કાર્ડ કૃપા કાર્ડ મમતા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ? ઈન્દિરા આવાસ યોજના મહિલા સમૃદ્ધિ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના ઈન્દિરા આવાસ યોજના મહિલા સમૃદ્ધિ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ જવાહર રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2020 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2020 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP