યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ? ઈ.સ. 2004 ઈ.સ. 1947 ઈ.સ. 2002 ઈ.સ. 1951 ઈ.સ. 2004 ઈ.સ. 1947 ઈ.સ. 2002 ઈ.સ. 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ? 60% અને 40% 65% અને 35% 75% અને 25% 70% અને 30% 60% અને 40% 65% અને 35% 75% અને 25% 70% અને 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 50:50 60:40 90:10 75:25 50:50 60:40 90:10 75:25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં પુત્રીના લગ્ન વખતે રૂ. ___ ની સહાય મળે. 35,000 25,000 30,000 20,000 35,000 25,000 30,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સાંસદોને રાજકીય પક્ષોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP