યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? વિજ્ઞાન કૃષિ પર્યાવરણ શિક્ષણ વિજ્ઞાન કૃષિ પર્યાવરણ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે. પાસપોર્ટ એક પણ નહીં આધાર ડ્રાઈવિંગ લાઈસન્સ પાસપોર્ટ એક પણ નહીં આધાર ડ્રાઈવિંગ લાઈસન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ માસિક નિભાવ ભથ્થુ કેટલા રૂપિયા આપવામાં આવે છે ? 1000 700 1200 1500 1000 700 1200 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 30 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 10 રૂ. 20 રૂ. 30 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 10 રૂ. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ? શિક્ષિત યુવાનો વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ખેડૂતો માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે શિક્ષિત યુવાનો વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ખેડૂતો માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP