યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મનરેગા બાબતે કયું વાક્ય / વાક્યો સાચા છે ? યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. આપેલ તમામ આપેલ પૈકી કોઇ નહીં નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. આપેલ તમામ આપેલ પૈકી કોઇ નહીં નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? 30 દિવસ 40 દિવસ 45 દિવસ 35 દિવસ 30 દિવસ 40 દિવસ 45 દિવસ 35 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ? ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફ્ટવેર સાથી (SATHI) નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP