યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 30 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 10 રૂ. 20 રૂ. 30 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 10 રૂ. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 2 રૂ. 100 રૂ. 20 રૂ. 50 રૂ. 2 રૂ. 100 રૂ. 20 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સમુદાયમાં પાંડુરોગ (એનિમિયા)ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે ? કોલસ્ટરોલ સીરમ ફેરીટીન બ્લડ સુગર હિમોગ્લોબીન કોલસ્ટરોલ સીરમ ફેરીટીન બ્લડ સુગર હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું કયું શહેર ત્રીજા સ્માર્ટ સીટી તરીકે પસંદગી પામ્યું છે ? ગાંધીનગર સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? મહિલા સ્વાવલંબન સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું મહિલા સ્વાવલંબન સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલ રકમ ક્યારે બમણી થાય છે ? 8 વર્ષ 4 માસ 6 વર્ષ 5 માસ 7 વર્ષ 6 માસ 7 વર્ષ 3 માસ 8 વર્ષ 4 માસ 6 વર્ષ 5 માસ 7 વર્ષ 6 માસ 7 વર્ષ 3 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP