યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 18-25 45-60 11-18 3-10 18-25 45-60 11-18 3-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ. ___ ની સહાય કરવામાં આવે છે. 1,300 1,200 1,500 1,100 1,300 1,200 1,500 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? ગુજરાત પંજાબ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત પંજાબ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં પુત્રીના લગ્ન વખતે રૂ. ___ ની સહાય મળે. 30,000 20,000 25,000 35,000 30,000 20,000 25,000 35,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત 'સૂર્યમિત્ર' કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ? સૂર્યમુખી તેલ ઉત્પાદન રણ ખેતી આપેલ તમામ સોલર ટેકનોલોજી સૂર્યમુખી તેલ ઉત્પાદન રણ ખેતી આપેલ તમામ સોલર ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP