યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? યુ.કે. યુ.એસ.એ. સ્વિડન ફ્રાંસ યુ.કે. યુ.એસ.એ. સ્વિડન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે ક્યા આવેલું હોય છે ? આપેલ પૈકી કોઈ નહીં શહેરી વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ આપેલ પૈકી કોઈ નહીં શહેરી વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-40 18-70 18-50 18-60 18-40 18-70 18-50 18-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM નું પૂરું નામ... પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ? મુખ્યમંત્રી આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ 'ગુજરાત પેટર્ન' યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ? વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP