યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ? ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? રાજપીપળા મોઢેરા ઉના તલોદ રાજપીપળા મોઢેરા ઉના તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ધાનપુર તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ધાનપુર તાલુકો ઝાલોદ તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? 25,000 50,000 10,000 15,000 25,000 50,000 10,000 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICPS એટલે શું ? ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP