પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ લિયન લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ મેયો લોર્ડ લિયન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ? સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ? મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે અન્ના હજારે ઝીણાભાઈ દરજી મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે અન્ના હજારે ઝીણાભાઈ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ? મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ સચિવ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ સચિવ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 30 ટકા 50 ટકા 100 ટકા 70 ટકા 30 ટકા 50 ટકા 100 ટકા 70 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP