યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે ? શિક્ષણ વિભાગ ગ્રામ વિકાસ વિભાગ આરોગ્ય વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ શિક્ષણ વિભાગ ગ્રામ વિકાસ વિભાગ આરોગ્ય વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે ? તા.10-12-2016 તા.17-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 તા.10-12-2016 તા.17-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ-સેવા ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ગ્રામ ઈ-ધરા ઈ-સેવા ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ગ્રામ ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)" અંતર્ગત સંસદ સભ્યને પ્રતિવર્ષ કેટલી રકમની ફાળવણી કરવામાં આવે છે ? 4 કરોડ 5 કરોડ 1 કરોડ 2 કરોડ 4 કરોડ 5 કરોડ 1 કરોડ 2 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? નાના ઉદ્યોગોને મૂડી સહાય પ્રાથમિક શિક્ષણ સોલાર પ્રોજેક્ટ રસીકરણ કાર્યક્રમ નાના ઉદ્યોગોને મૂડી સહાય પ્રાથમિક શિક્ષણ સોલાર પ્રોજેક્ટ રસીકરણ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP